આજના કોરોના ના સમય દરમ્યાન સમજાતું કે આ કપરા સંજોગોમાં ઘરે બેસીને લોકોની વચ્ચે આવ્યા વગર સોશિયલ મીડિયા ઉપર દેશ ભક્તિ ના ફોટાઓ અપલોડ કરનારા લોકો ની જરૂર છે કે લોકોની વચ્ચે ફરી સરકારના લોકડાઉન ના નિર્ણયના સમર્થનમાં ઘરમાં રહેવા સમજાવનારની અને જનતાને રાહત સામગ્રી માટે દોડનારાં.
એક જીવ બચાવવા ઘરમાં બેઠા છે અને બીજા સાચા અર્થમાં સમાજ માટે જાન ની બાજી લગાવી દીધી છે.