કવિની દુનિયા..✍️💕🌹😇
આ થોડા સમય માં એક કવિ તરીકે એટલું તો સમજાય ગયું કે સમસ્ત દુનિયા ભલે કોરોના ના ભયના ઓથાર તળે જીવે લોકડાઉન માં રહે
કિન્તુ એક કવિ તો એની અલગારી મસ્ત દુનિયામાં અલમસ્ત થયીને કવિતાઓ ની રંગીન દુનિયામાં સ્વૈરવિહાર કરે છે.😇
ભાવના જાદવ (ભાવુ)💕🌹💆
💁🍾🍷🍹🍹