Gujarati Quote in Thought by Bhavna Jadav

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે હું ખૂબ જ ઉત્સાહિત છું કારણકે...
આજે મારા બાબા સાહેબ નો બર્થડે છે.💐🎂🎂
ઘણું જીવો લોકોના દિલમાં બાબા સાહેબ..
વિ પ્રોઉડ ઓફ યુ
એક લેખ એમના માટે એક અંજલિ સ્વરૂપે..

" દેખો લીખ કે સંવિધાન વૉ ઇસ કદર કમાલ કરી ગયા
ન ઊંચ નીચ ન આમિર ગરીબ સબકો સમાન કર ગયા"

મેરા બાબા અમર રહે તેરા નામ એક લેખ તેરે નામ

હું જોઉં છું કે ..
   ભારતમંગળ પર તો પહોંચી ગયું જાતિવાદી માનસિકતા હજુ ઠેરની ઠેર છે એ એટલા હદે વ્યાપીછે કે એનો ઈલાજ શક્ય નથી આજના કોરોના કરતા પણ ખતરનાક.

કદાચ 21 મી સદીનો માણસ ચંદ્ર પર જય શકશે પણ જાતિવાદી સીમાડા સુધી નહિ.

એક મહામાનવ ની જાતી ને લીધે કેટલુંય વેઠવું પડ્યું હતું
ભણતર માટે ઓરડાની બહાર બેસવું પડતું..ગવર્મેન્ટ અધિકારી ની જોબ  લાગી કટયા પટાવાળા પણ પાણી પપીવા નહોતા દેતા એમને અલગ ઘેર થી લાવવાનું સૂચન થતું આ બધું જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું એ મહામાનવે આ જાતિવાદ સામે આકરી લડત આપીને અમારા સમાજ ને સન્માન અપાવ્યું પણ હજુ પણ ક્યાંક એ હક સંપૂર્ણ નથી મળ્યા .છાશવારે આવતા જાતીય હિંસાના સમાચારો એનું પ્રુફ છે તો હું પૂછું છું એવું શા માટે?શું ,કામ?

આપણો સમાજ ક્યાં સ્ટેજ માં છે??
શુ તકલીફ છે બાબાસાહેબ થી લોકોને?

            બાબા સાહેબ ને પણ અમુક જાતિમાં ઈર્ષ્યા અને આક્રોશનો ભોગ બનવું પડેછે એવા મહાન પુરુષ કે જેણે ફક્ત સમાજનું સારું કરવાનો પરત્ન કરેલ સ્ત્રીઓને સન્માન અપાવ્યું

તમે તમારા અંદરના માનવ ને ઝંઝોળી જુઓ . આંબેડકર નું સંવિધાન વાંચો એ કેટલો એજ્યુકેટેડ માણસ હતો એની ડિગ્રીઓ એક પન્ના માં શાયદ નહિ માતી હોય એટલું એનું  નોલેન્જ હતું ..છતાં પણ 2 ચોપડી ભણેલા એમના ડિસેન્ટ સવિધાનમાં સુધારા કરવાનું મુર્ખામી કરેછે ત્યારે મને ખુબ હસવું આવેછે.. સુ આ જ છે અપડી સંસ્કૃતિ જ્યાં એક મહામાનવ ને ફક્ત જાતિ અધારતી કારણ ને લીધે આજદિન સુધી પક્ષપાત સહન કરવો પડેછે..શી કામ?

            એ પૌરાણિક કથાઓનું કાલ્પનિક અમર પાત્ર નથી એ જીવંત ભગવાન છે જેને ગુલામ ભારતને આઝાદ કરવા અંગેજો ની બંધારણની માગણી ની ચેલેન્જ સ્વીકારીને એમને લગબગ 160 થી વધુ દેશના બંધારણનો ઝીણવટથી અભ્યાસ કરીને ભારતને સૌથી મોટું લેખિત બંધારણ આપ્યું અને અંગેરજો ના શાસન કરવાના ઈરાદા પર પાણી ફેરવનાર એકમાત્ર એ સમયના અગ્રીમ બુદ્ધિમત્તા ધરાવતા મહામાનવે સંવિધાન થકી દેશ માંથી હાંકી કાઢ્યા પણ કોઈ સ્કૂલ ની બુકમાં આ ઉલ્લેખ નય હોય કારણ શુ એમાં પણ જાતિ નડેછે?

       બસ મૂર્ખ ન બનો એક જાતિને અનુલક્ષીને એની મહત્તા ને ના આંકો એને પુરા દેશ ને ગૌરવ અપાવે એવા મૂળભૂત હકો દરેક સમાજ ના વર્ગ ને ભેટ સ્વારૂપે આપ્યા છે IAS, IPS જેવી ઉચ્ચ કેડરો માં સમાજના ગરીબ થી લઈને મધ્યમ વર્ગ પણ ગૌરવપૂર્ણ રીતે ફરજ બજાવેછે. હજુ પણ જેને ડાઉટ હોય એ પૂરું બંધારણ વાંચીને પછી કૈક બોલે આટલુ મોટું કાયદાનું પુસ્તક લખવુ એ કઈ જેવાતેવા ના હાથ ની વાત તો નહોતી..

       એ કલમની તાકાત હતી મારા બાબા સાહેબની તો તમે એમનું સન્માન ન જાળવી શકો ?

    મૂર્ખ નહીં સમજદાર બનો અને એ મહામાનવ  જે ડિઝર્વ કરેછે એ માન એમને આપીને એક શ્રદ્ધાંજલિ આપો..એવું હું હૃદયપૂર્વક વિનંતી કરું છું.

હેપી બર્થડે બાબા સાહેબ લવ યુ માય હીરો.. ઓલવેઝ સ્ટે ઇન અવર હાર્ટ

u r the rokstar👌💐

જયભીમ

Gujarati Thought by Bhavna Jadav : 111396705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now