જીવનમાં #વિવિધ પરિસ્થિતિ પ્રમાણે બદલવું જોઈએ અને મક્કમતાથી તેનો સામનો કરવો જોઈએ.ચાહે કોઈ તમારી સાથે હોય કે ના હોય, નહીંતર લોકો તમારી પાસે તેમનુ ધાર્યું કરાવશે.
(રામને એકજ પત્ની હતી, છતા લોકોના કારણે તેમને અલગ થવુ પડ્યું અને કૃષ્ણને હજારો રાણીઓ હતી છતાં...... )