હું જેવો છું તેવો એ સમજી શકે એ છે દોસ્ત..
સાચો હોય તોય દોસ્તનો, ખોટો હોય તોય દોસ્તનો
અને દોસ્ત એ છે મારા માટે..
જે તેના માટે જેટલી કરે ચિંતા
એટલી જ દોસ્ત માટે હોય એને ચિંતા...
જો ગમે તોય કહી દે યાર મારો જીવ છે,ને ના ગમે તોય કહી દે યાર દિલ છે મારું...
દોસ્ત લોહીનો નથી હોતો સબંધ,એતો દિલની હોય છે જન્મોજન્મની ધડકન!
- મેહુલ સોની.