ગુલાબ લેવા જાવ તો કાંટા નડે છે...
કામ કરવા જાવ તો આળસ નડે છે...
નવા સબંધ બાંધવા જાવ તો જુના
સંબધો નડે છે....
કવિતા લખવાં બેસું તો કોઈક
ખરાબ શબ્દો નડે છે...
સમાજ માં રહુ તો કોઈક લોકો
લોકો નડે છે...
સારુ કામ કરવા જાવ તો
કોઈક માનવી ટીકા કરી નડે છે...
#સાહિલ ✍️