"દરેક વ્યક્તિની અંદર એક એવો લેખક છુપાયેલો હોય છે જે હંમેશા પોતાના જીવનમાં બનતી ઘટનાઓનુ વિશ્લેષણ કર્યા કરતો હોય છે. એમાના અમુક લોકો શબ્દોને સારી રીતે શણગારીને લખી જાણે છે ને સારા એવા લેખક બની જાય છે, જ્યારે અમુક લોકો ફ્કત સ્મૃતિ સ્વરુપે એ ઘટનાઓને સંભાળી રાખે છે.
✍✍✍પરિમલ પરમાર