Prem_222:
આવે છે બાજુમાં જ્યારે તું તો ધડકન વધ્યા કરે,
બવ જોર થી ચીલાવે છે ત્યારે મારું BP વધ્યા કરે,
કોને કહું આ સકળ ઘર વાળી તણો બળાપો,
કોરોનાના હિસાબે ઘરમાં બેઠા વધ્યા કરે મોટાપો,
હું શું કરું નથી કહી શકતો મારા દિલની વેદના,
દિલ તો મારું લાગેલું એના પ્રેમ તણા મોહમાં,
પ્રેમ તો બહુ અઘરી ચીજ છે કરી તો જુઓ,
ના કરે પ્રેમ એ આ દુનિયામાં જીવાતો મૂઓ,
#દિલ