🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
જીવનની રેસમાં ક્યારેય પણ હારવું નહિ સાહેબ પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ સમય બધાનો આવે છે માટે ધીરજ અને આત્મવિશ્વાસ રાખો....
બીજી વાત જ્યારે કોઈ જીવનમાં તમને છોડીને જતું રહે ને તો અફસોસ ન કરતા કેમ કે એ જ લોકો તમને છોડી દે છે જે તમારા લાયક નથી હોતાં જેને જવું હોય એ જતા રહે સાહેબ જીવન તો તમારું છે એની પાછળ બરબાદ ન કરતા તમારું જીવન આ અમૂલ્ય જીવનની કદર આપણે અત્યારે નહિ થાય......
કોઈએ ખૂબ સરસ લખ્યું કે.....
" જ્યારે કોઈ હાથ અને સાથ છોડીને જતું રહે ને ,
ત્યારે ભગવાન કોઈ ને આંગળી પકડવા મોકલી જ દે છે કદાચ આનું નામ જ "જીવન" ........💐💐💐💐💐
【 Mr : N.D.Chavda..】
◆◆◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◆◆◆◆