ખેતરમાં જ્યારે એની રોપણી થઈ ત્યારે એ ભાત કહેવાયું,..
પાક તૈયાર થતા ઘરે આવ્યું ત્યારે અનાજ કહેવાયું,..
સમારીને ઉપયોગ કરવા યોગ્ય બનતા ચોખા કહેવાયા,..
અને ખાવા માટે રાંધવામાં આવ્યું તો ફરી "ભાત" કહેવાયું.
આપણી માતૃભાષા ગુજરાતીની આવી તો અનેક ખાસિયત છે..
અર્થ એક ને નામ અનેક..સમયની સાથે થતા એમાં બદલાવ અનેક..
✍યક્ષિતા પટેલ
#અર્થ
#જોવા માટે ક્લિક કરો