આજે મન તો અતિ #ઉત્સાહી છે, કારણ તો ફક્ત એજ છે...

ઘણા સમયની રાહ જોયા પછી આજે તેમને મળવાનું થયું પણ #ભાવિન ...

જયારે તે સામે આવ્યા ને ઓફશોસ, એક નઝર શુદ્ધા પણ ન મેળવી અમારી સાથે...

આટ આટલો સમય જેની રાહ જોઈ #ઉત્સાહ પૂર્વક, એ #ઉત્સાહ એક વગર મુલાકાતની મુલાકાતમાં શાંત થઈ ગયો...

Gujarati Romance by Bhavesh ( Bhavin ) Thakor : 111491749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now