#પૂછપરછ
સુખી લગ્નજીવન માટે એકબીજાને સમજવું જરૂરી છે.અને કહેવાય છે કે સમજ્ણશક્તિ સરખી ઉંમરવાળા વ્યક્તિઓમાં વધુ જળવાય છે એટલે ઉંમરની પૂછપરછ સગાઈ કરવાની હોય ત્યારે થાય છે.
પણ મિત્રતાનું કંઈક અલગ છે.
જયારે બે વ્યક્તિ એકબીજાને સારી રીતે સમજતા અને ઓળખતા થાય છે.ત્યારે સુંદર મિત્રતાની શરૂઆત થાય છે.
વગર શરતોવાળા આ સબન્ધમાં ઉંમરની કોઈ રેખા નથી હોતી અને પુછપરછ પણ નથી થતી... અને વધુ ઉંમરના તફાવત સાથે પણ દોસ્તી આજીવન ખુબ સુંદર રીતે જળવાય છે.
-dh@r@✍️