તારા હાથ પરના પવિત્ર ધાગા થી મારા હદયને અપાર ખુશીઓ મળી રહી છે
તને દુઃખ જરા પણ ના પોંહચે તેજ મનોરથ મન માની રહ્યું છે,
તારી મનની મુરાદો પુરી થાય, આ રાખડીથી એ આશા સેવાઈ રહી છે,
મારો વીરો ખુશ રહે એ હેતુથી જ રક્ષાબંધન ઉજવાય રહીં છે.
🤝રક્ષાબંધન પર્વની સર્વને શુભેચ્છા🤝