હે ભગવતી...... !
આધ્યાત્મિક જીવનના દરેક દિવસે હું એક -એક પગથિયું ઉંચી ચડું, દરેક પગલે થોડીક વધુ તમારી નજીક આવું.....
રોજ -રોજ સતકર્મથી મારાં હદયમાં રહેલા તમારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરતાં-કરતાં તમને વ્યક્ત કરું....
દુનિયા ને મારાં થકી થોડી વધુ સુંદર બનવું, દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે આ મારાં વર્ષ કરતા મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું...
હે માતજી..... ! અંતઃકરણથી એ હું પ્રાપ્ત કરું છું... આપ હંમેશા મારાં હદય મા બિરાજજો.
હેત 🙏