જય શ્રી કૃષ્ણ🙏
*આપે દરેક વખતે મારી લેખનશૈલીને બિરદાવીને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને તેનું જ પરિણામ છે કે માત્ર ત્રણ મહિનામાં મારાં બ્લોગને ૩૦૦૦ જેટલા લોકોએ વાંચનસભર બનાવ્યું છે.*
જન્માષ્ટમીનો તહેવાર છે અને જ્યાં કૃષ્ણની વાત હોય ત્યાં કૃષ્ણલીલા અને તેને ઝીલતી નિખાલસ ગોપીઓની રાસલીલા તો સૌને હૈયે રમે. આવાં જ એક પ્રસંગ વ્રજવાણી આહિરરાણીની રાસલીલા, જે કચ્છની ધરતીનું સદીઓ પહેલાંનું ઇતિહાસ રજુ કરે છે તેને જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મારી કટારમાં રજુ કરી.
વ્રજધામમાં પણ આવો એક *હેલ્લારો* આશરે 500 વર્ષ પહેલા સર્જાયો હતો.
*એક કે બે નહીં પણ સાત વીસ એટલે કે (7*20) 140 જેટલી સ્ત્રીઓ સતી બની ગઈ, ધન્ય છે આ વ્રજવાણી કચ્છી બાઈયું!*
આપની સમક્ષ તેને રજુ કરતા સહર્ષ લાગણી સાથે આભાર વ્યક્ત કરું છું.
*આખો લેખ આપ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને વાંચી શકશો.* 👇👇
https://purvibhuj.blogspot.com/2020/08/blog-post_12.html
ગમે તો કૉમેન્ટ અને શેર જરૂર કરજો.