તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે...🥰

Gujarati Shayri by Rahul : 111545417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now