#કથા
કથા આપણા શાસ્ત્રો ની મહાકાવ્યો રામાયણ ને મહાભારત ની આજે ચતુર્થી નિમિત્તે વાંચીએ કથા ગજાનંદ ની કથા વાંચી પાવન થઈએ .એમના ગુણોનું ગ્રહણ કરીએ. આજે પાવન અવસર સંવત્સરી નો મન વચન કાયાથી થતી ભૂલો ની માફી માંગી પ્રતિક્રમણ કરીએ. મનના ભાવો શુધ્ધ કરિએ.
🙏મિચ્છામિ દુક્કડમ🙏