શબ્દોની મહેફિલ જમાવીને બેઠાં છો.
ને, અક્ષરોનો જામ ઉડાવી રહ્યા છો.
આ કેવી શરાફત છે?
કે સઘળું અહીં લૂંટાવી રહ્યા છો.
-𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Shayri by Punita : 111562752

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now