ચાલ થઈ જાઉં દીવાલ જેને તું ટેકો લઈને ઉભી રહે...
પીઠ ટેકવી, ડાબા પગે મને સ્પર્શતી તારી આંગળીઓના આકાર
મુજ પર પડે
તારી ગેરહાજરીમાં પણ મને સ્પર્શતા તારી આંગળીઓના નિશાન ...

-निर्दोश

Gujarati Thought by निर्दोश : 111579481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now