મને કોઈ સમજે, એવો ભાવ જો
અંતરાત્મામાંથી ઉઠ્યો હોય, તો સમજી લેવું જીવનનો સાચો માર્ગ મળી ગયો
બાકી બધી ભ્રમણાઓ બાજુ પર મુકી, તે રસ્તા પર ચાલવું, અને એ રસ્તાને યોગ્ય કર્મ કરવા સીવાયનું બધુ વ્યર્થ સમજવું.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111581894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now