#જ્યોતિષ
જયોતિ લઈ ફરું છું જગમાં.
જ્યોતિષની કયાં જરૂર છે?
તારા સિવાય બીજા કોઈ ની
પણ મને કયાં જરૂર છે?
તારા થકી બ્રહ્માંડ બન્યું.
તું જ સૌનો પાલનહાર ને,
રક્ષણહાર પણ તું જ છે.
સૌથી મોટો જ્યોતિષ તું જ છે.
𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Thought by Punita : 111582091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now