The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#નવરાત્રિ #કાવ્યમહોત્સવ ચાલ ને સખી ગરબા રમવાને જઈએ ઢોલીનાં ઢોલે મન મૂકીને ઝૂમી લઈએ ક્યારેક બે તાળી વગાડી ને રમીએ તો ક્યારેક ત્રણ તાળીએ એ ડોલીએ થોડીવાર તાળી વગર દોઢિયું કરીએ થોડી થોડી હિંચ પણ ભરી લઈએ રંગબેરંગી સુંદર નવાં કપડાં પહેરીએ સાજ -શણગાર કરી રૂપ નિખારીએ મા જગદંબાની સ્તુતિ ને આરતી ગાઈએ નવરાત્રિનાં નવ દિવસની મોજ માણીએ # નવરાત્રિ #navratri
Thank you
एकदम बढ़िया
Chalo... Chalo... ☺
Vah.. Chalo..
અત્યંત સુંદર
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser