તને યાદ કરું છું હું
મારી યાદો માં..
એ જાણી ને તમે કેમ
એકલા એકલા
હસો છો..
સપના તો તમે પણ જોવો
છો મારા..
એટલે તો કહું છું..
ક્યારેક ક્યારેક
કે
તમે પણ મારા પર મરો છો

-તારા દિલ ની વાત

Gujarati Romance by તારા દિલ ની વાત : 111593851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now