દર્દ એ ગમ ક્યારેક , ક્યાંક દુઆ પણ બને,
ઝખ્મોનો અંદાજ ક્યારેક, ઉદિપ્ત પણ બને;

જીવી જવાય એવું કે, પ્રેમ સ્વરૂપ સહજતા,
સહજ આનંદ હ્દય કુંજ, પ્રદીપ્ત પણ બને;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111594521
પ્રભુ 6 years ago

શુભ સવાર..💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now