અંગ્રેજી, ફ્રેંચ, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી વાંચતા આવડ્યું
પણ
કોઈનો લાચાર ચહેરો વાંચતા ના આવડ્યું
એ જ્ઞાન શુ કામનું
જે બીજાનું ધ્યાન રાખતા ના શીખવે

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111595062
Shefali 6 years ago

એકદમ સાચું.. 👍🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now