તને જોય લીધી છે મારી બંધ આંખોમાં હવે રૂબરૂ જોવાની જરૂર નથી
હવે કદાચ તું મને મળી જા તો હું સ્વીકારી લઈશ મારી સાથે આવવાની તને જરૂર નથી.

- કૌશલ ઉપાધ્યાય

Gujarati Shayri by Kaushal Upadhyay : 111601721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now