ભોગવ્યું બધું દિલ એ છે તો.....
સહન પણ હમેસા દિલ જ કરે છે..
જો સમજવાની શક્તિ હોય તો બસ એ કે દિલ પાસે છે,
બાકી બાજી બગાડવા માં તો દિમાગ અને જીભ નો હિસ્સો સરખો છે.

-Ravi Pandya

Gujarati Motivational by Ravi Pandya : 111605850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now