જો કોઈવાર કે વારંવાર આપણે ખોટો નિર્ણય લેતા હોઈએ,
ત્યારે, દરેક વખતે આપણને કોઈએ સલાહ આપી હોય, પણ એની એ સલાહ, એક પણ વાર આપણે માની ન હોય
છતા, જો તે વ્યક્તી એની સલાહ આપવાનું છોડતા ન હોય તો, આમા આપણા અહમ કે મૂર્ખામીથી વિશેષ કંઈ નથી.
તેમજ અહી એક વાત સમજી લેવી અત્યંત જરૂરી છે, કે એ સલાહ આપનાર વ્યક્તી જેટલું તમારૂં ભલું ઈચ્છે છે, એટલું તમારા ભલા માટે વિચારવાવાળુ દુનિયામાં બીજુ કોઈ નથી.
-Shailesh Joshi