Shailesh Joshi લિખિત વાર્તા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903226/favorite-raj-a-love-story-connected-to-the-ground-by-flying-in-the-air-1 Shailesh">
https://www.matrubharti.com/book/19903226/favorite-raj-a-love-story-connected-to-the-ground-by-flying-in-the-air-1 Shailesh Joshi લિખિત વાર્તા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903226/favorite-raj-a-love-story-connected-to-the-ground-by-flying-in-the-air-1
વિચારો બધાના "સારાજ" હોય છે
પરંતુ,
એનાં પરનાં અમલ કે આચરણની વચ્ચે આવે છે,
એક "શર્ત" એક "નિરર્થક" ધારણા.
જેમકે
જયાં સુધી હું, પહેલા બોલે સિક્સ ન મારી શકુ, ત્યાં સુધી હું "બેટ" હાથમાં નહીં પકડ઼ુ.
જ્યારે હું, સામેના વ્યક્તિને પેહલા બોલે આઉટ કરી શકુ, એટલી આવડત જ્યારે મારામાં આવી જાય, પછીજ "બોલ"ને હાથ લગાવીશ.
આ વાત આમ, આપણને સામાન્ય લાગે છે,
પરંતુ સત્ય પણ છે, અને પ્રગતિ માટે "અવરોધક" પણ છે.
સામેનો વ્યક્તી જો આમ કરે કે મારી આ વાત માને તો હું એના માટે આમ કરૂ.
બસ આ વાત જ અવરોધ બની જાય છે, ને પછી "જયાં ના ત્યાં" રહી જવાય છે.
આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે,
આપણી શર્તની જેમ/ આપણી કોઈ ધારણાની જેમ, સામેવાળાના મનમાં પણ કોઈ શર્ત/ધારણા હોય છે.
આગળ વધવા, જે "પહેલ" કરશે, એજ "જીતશે"