Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
" સંબંધ કે વ્યવહાર "
એવી વ્યક્તી સાથે રાખવા ને એવા રાખવા કે જરૂર પડ્યે તે વ્યક્તી માટે, તમે કંઈ-પણ કરી શકો.
આ બીજી શર્ત છે.
પહેલી શર્ત, આવા વ્યક્તિને જેમ ઓળખો તેમ આગળ વધવું.
મુશ્કિલ નથી,
પરંતુ
પાછળથી પછતાવું ના પડે, એ માટે અત્યંત જરૂરી છે.
ને એટલુંજ જરૂરી છે, આવુ કોઈ આપણાં જીવનમાં પણ હોય.