Free Gujarati Quotes Quotes by HD PARIKSHA DIGITAL | 111648392

સાહેબ, લાગણીનો એક સમય હતો ,

જ્યારે સ્ટેશને મૂકવા જતાંય આંખો ભીની થઈ જતી

અને એ હવે સમશાનમાં પણ કોરી જ હોય છે

-HD PARIKSHA DIGITAL

View More   Gujarati Quotes | Gujarati Stories