#રામ_મંદિર
વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમ. આમ વસંત પંચમી વર્ષનો શ્રેષ્ઠ અને પૂર્ણ દિવસ
વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે.
क़ुदरत की बरकतें हैं ख़ज़ाना बसंत का
क्या ख़ूब क्या अजीब ज़माना बसंत का
-રાહબર
Prabhu❤️photography
સંધ્યા સમય... 7:05
આપ સૌને મિત્રો ને વસંતના વધામણાં......👏👏👏
જય શ્રી રામ....🌺🌺🌺