Free Gujarati Story Quotes by Swati Joshi | 111663904

કરીએ તેવું ભરીએ... હિતોપદેશની આ વાર્તામાં, જંગલના પ્રાણીઓએ ચતુર શિયાળની મદદથી ક્રૂર હાથી સાથે ‘જેવા સાથે તેવા’ થઈને બતાવી દીધું કે,કોઈ પણ ખોટું કામ ક્યારેય દંડ પામ્યા વિના રહેતું નથી... ખરું ને? 🐘🐺

વાંચીને મને કમેન્ટ્સમાં કહેજો જરૂર કે વાર્તા ગમી કે નહીં? ✍️ અને હા, ⭐️⭐️⭐️⭐️⭐️ આપશો ને?
-
-
-
https://swatisjournal.com/guj-the-cruel-elephant-and-the-old-jackal-hitopdesh-katha/

#kidsstories #balvarta #bedtimestories #fairytales #folktale #shortstory #fun #fables #lifelessons #values #morals #children #stories #familytime #courage #wisdom #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #kids #jungletales #indianstories #writer

View More   Gujarati Story | Gujarati Stories