.
.
તનેય શબ્દોનાં ગાલ ગુલાબી દેખાણા?
હજીતો હું શ્યાહીને ગુલાલમાં ઝબોળું છું!
Heli Amarcholi

શબ્દો શાંતીપ્રિય હોવાથી મધરાતે ચાંદનીનાં આછા આછા ઉજાસમાં હોળી રમતાં હશે.. આપડેય આમંત્રણ હતું..તેથી આ શ્યાહી લઈ ને પહોંચી ગયા...

મોડી મોડી ધૂળેટીની શુભેચ્છાઓ

#ashadhiheli
#holifestival #holi
#dhuleti2021 #gujarati

Gujarati Folk by Heli : 111684252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now