Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912987/adhuri-puja-8
જીવન છે, તો સંઘર્ષ છે.
સંઘર્ષનું બીજુ નામજ " જીવન " છે.
જેમાં,
રોજગારી માટે નો સંઘર્ષ, " સૌથી મોટો " સંઘર્ષ છે, જે દરેકને લાગુ પડે છે.
તો
જીવનમાં એક વાત અવસ્ય યાદ રાખવી, કે
આપણા વ્યવહાર થકી, કોઈને " વધારે " સંઘર્ષ ન કરવો પડે.