મસ્તિષ્ક મારું મથુરા,
અને મુખે માધવનું નામ.

કાયામાં કમલનયન બિરાજે,
અને દિલ મારું દ્વારિકાધામ.

તોય નજરું મારી શોધવા ભાગે,
હવે એકવાર ભેગા થાવ શ્રીનાથ.

©® - અંકિત કે ત્રિવેદી

Gujarati Religious by Ankit K Trivedi - મેઘ : 111717487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now