દુનિયા ને બતાવવા ચહેરા પર હાસ્ય રાખ્યું છે બાકી કોઈ જાણતું નથી. દિલ માં કેટલુંદર્દ છુપાવ્યું છે
જેના પર વધુ લાગણી હતી એ જ લાગણી સાથે રમત રમી જસે એવી ક્યાં ખબર હતી
જે મારા દુઃખ દૂર કરવાનું કારણ હતું એ જ મારા દુઃખ નું કારણ બની ગયું છે
તકલીફ પણ તે જ આપી ને ગયા છે જે મારી બધી તકલીફ ને દુર કરતા હતા
જેના માટે હું ખુદ બદલાઈ ગઇ એ આજે કોઈ બીજા માટે બદલાઈ ગયા
જેના વગર એક પળ રહેવું વિચાર્યું નોતું તેના વગર આજે જિંદગી વિતાવવી પડશે
કોશિશ કરું છું તમને ભૂલવાની
અત્યારે તો તમે આપેલા ખોટા વચન ને ભૂલવાની કોશિશ કરું છું
-Piyu Patel