સલાહ પણ સમજી વિચારીને આપવી જોઈએ,🤔 કે સામે વાળો સલાહ આપવાને લાયક છે પણ કે નહીં🤨.. નહીં તો અમુક લોકોને તો તેમના હાલ પર છોડી દેવામાં જ ભલાઈ છે..😏. નહીં તો એવા લોકો પોતાના કામ તો બગાડે જ છે પણ આપણા પણ બગાડે છે..😒 અમુક લોકો ને ભલમનસાઈ રાજ નથી આવતી..🙄
-Anurag Basu