આપણને સ્વરૂપવાન ઈશ્વરની આદત પડી ગયી છે. આપણાં શ્રદ્ધા/વિશ્વાસ ભલે સુંદર ના હોય, પણ આપણને ઇશ્વર ખુબસુરત, સ્વસ્થ ને સર્વાંગસુંદર જોઇયે. ખુબસુરત ઈશ્વર શોધવાના ચક્કરમાં જ આપણે લાચાર, મજબૂર અને તકલીફો સહેતા લોકોમાં રહેલું ઈશ્વરત્વ જોઈ શકતા નથી...
-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"