mamma & deda...
જ્યાર થી પ્રેમ ને શબ્દ સાંભળ્યો છે,
ત્યાર થી માત્ર તમને બન્ને ને જ એ વ્યાખ્યા માં સમજ્યા છે...
કોઈ દિવસ જગાડતાં જોયા નથી,
પણ હા, ઈશારા માં થોડું કાંઈક બધાં થી છુપાવી ને એક બીજા ને સમજતા જોયા છે...
mamma ને લાલ સાડી માં જોઈ deda ના face પર smile જોઈ છે,
તો ક્યારેક deda ને જોઈ ને mamma ને મન માં મલકાતાં જોયા છે...
sunday ના deda ની special રજા થી mamma ને થોડા extra ખુશ જોયા છે,
deda ની આજુબાજુ ના tension થી mamma ને પણ રાત જાગતા જોયા છે...
પોતાની જરૂરિયાત ને બાજુ માં રાખી અમારી ખોટી જીદ પુરી કરતા જોયા છે,
પોતાની દુનિયા ને અમારી આજુબાજુ જ ગુંચવતા જોયા છે...
અમે કદાચ perfect ના હોયે,
પણ
તમને તો અમે અમારા માટે best જ જોયા છે...
Love You...
mamma deda...
Happy Anniversary 🎉🥳🎉