તને સુખી કરવાના પ્રયત્નો મેં ખૂબ કર્યાંને એટલે હું દુઃખી થયો છું. બાકી તો સુખ અમને શોધતું શોધતું અમારી પાસે આવે કેમકે, હું દરેકને આનંદમાં રાખનાર અને દરેક ના આનંદમાં જીવનાર વ્યક્તિ છું જ. તેની પહેલાં પણ દરેક ના દુઃખમાં ભાગ લેનાર પહેલા હો મારા વ્હાલા......