27/7/2021
કચ્છનાં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે. સમગ્ર ભારત અને વિશેષ ગુજરાત માટે આ આનંદ અને ગૌરવની પળો છે.
જેનાથી,
+ગુજરાતનાં પ્રવાસનને વધુ વેગ મળશે.
+સાથે સાથે કચ્છ ના લાખો લોકોને રોજગાર પણ મળશે.
+આસપાસ ના ગામનો વિકાસ થશે.
+ન માત્ર ભારત ના પરંતુ વેશ્વિક પ્રવાસી અહી આવશે.
+તેમજ દેશ-વિદેશ માટે શોધખોળ અને વિકાસનુ કેન્દ્ર બનશે.
+હાલમા જ્યારે વિશ્વ પર ઍકલ સંસ્કૃતિવાદ અસર જણાઇ રહિ છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ અને વારસા પ્રત્યે ગર્વ ની અનુભૂતિ છે.
કેવિનકુમાર
#તટસ્થ