Picking the second option is trending, isn't it? 😅
-
-
-
સારાંશ - બે વિકલ્પ છે, કાં તો રોજીંદુ જીવન એવું જીવો કે દિવસનાં અંતે કોઈ અફસોસ ન રહે અથવા તો તમે જે કરવા ઈચ્છતા હતા તે ન કરી શક્યા, એવી પોતાની દરેક નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવી શકાય એવી કોઈ વ્યક્તિ શોધવા માટે સમય કાઢો... (તમે પણ કોઈને માટે એવી વ્યક્તિ હશો જ, છો ને?)
Read more such thoughts at https://swatisjournal.com/daily-quotes-week-one-august-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Gujarati Good Evening by Swati Joshi : 111739204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now