સ્વપ્ને પણ કલ્પયુ નતું કે આ જન્મદિવસ તારા વગર નો હશે...
ચારે બહેન સાથેનો ભાયલા તારો સથવારો આટલો જ હશે...
દર્પણ બતાવે રોજેરોજ ચહેરો તારો
અશ્રુ છલકાવે રોજેરોજ વિચારો તારો
જ્યાં જોવું ત્યાં માત્ર તું અને તું જ...
કઈ કેટલાય જન્મદિવસ ઉજવ્યા તે જાણે આંખો આગળથી અત્યારે તરી જાય છે..... યાદ કરીને તને મન મારું દ્રવી જાય છે....
તમારો આત્મા જ્યાં હોય ત્યાં હંમેશા સુખને અને શાંતિને જ પામે એવી તમારી બહેનોની આજે તમારા જન્મદિવસે શુભઆશિષો...😭🥺🥺💐💐💐