સિધ્ધાંત એ કોઈ કુટેવ નથી : કોઈના દ્વારા આપણા વિશે કરાયેલા ખોટા અનુમાનો કે ધારણાઓથી પોતાનાં સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી જોઈએ. સિદ્ધાંત હંમેશા ઉર્ધ્વગતિના માર્ગ ઉઘાડે છે.
🙏જય માતાજી🙏

-રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Gujarati Quotes by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111761257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now