The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
મનુષ્ય કુદરતનું શ્રેષ્ઠત્તમ સર્જન છે એમ માનીએ ત્યારે આપોઆપ જ એ સ્વીકારીએ છીએ કે, તેનામાં પણ ઈશ્વરીય અંશ છે. પ્રકૃતિએ માણસને આ દિવ્યતા આપતા પહેલાં એ સ્ત્રી છે કે પુરુષ એવો કોઈ પક્ષપાત કર્યો નથી કેમકે, વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ તેનાં કાર્યની વહેંચણીનો એક ભાગ માત્ર છે એમ મારું માનવું છે. એટલે કે બીજા સજીવોની માફક જ આપણે પણ કોઈ નિશ્ચિત કામ કરવા માટે જ અહીં છીએ. તો, નૈસર્ગિક કાર્યોની પૂર્તિ માટેનાં સાધનો વચ્ચે કોઈ સ્પર્ધા કે સરખામણી શક્ય છે ખરી? 🤷♀️ લેખ વાંચો, રેટિંગ આપો અને આપના વિચારો મને લખશો જરૂર.... ... ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-men-and-women-superior-or.../ #relationships #lifelessons #articles #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser