*માચીસની કાંડીમાં માથું હોય છે*
*પણ મગજ નથી હોતું,*
*તેથી થોડુ ઘર્ષણ કરીએ
તો તે સળગવા લાગે છે ...*
*અને પોતાને બાળી નાખે છે ..*
*પણ ..આપણને માથું હોય છે અને આપણને મગજ પણ હોય છે ....*
*તો પછી આપણે નાની નાની ચીજોથી કેમ ગરમ થઈ જઈએ છીએ ...*.
*શાંત રહો .... સ્વસ્થ રહો ....*
-RajniKant Joshi