આંખોમાં ઊંઘ છે ને ઊંઘમાં ઈંતજાર છે, સાજન ના સપનાની વન થંભી વણજાર છે .
આવો સપનામાં તો જરા સાચવીને આવજો
સાજન,
સપના અમારા બહું નાજુક ને ધારદાર છે.
💖💗💝

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111834194

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now