એક નાનકડો દીવો મળે આપને,
જે અંધકાર દૂર કરી સઘળા અજવાસ આપે આપને.
રંગોળીના રંગો પણ આવે જરૂર, જે જીવનને રંગીન બનાવી ખુશીઓથી ભરી દે આપને.
દિપાવલી ની હાર્દિક શુભકામનાઓ 🙏🙏


#HappyDiwali

Gujarati Religious by Chapara Bhavna : 111839959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now