સ્મિત તારું હૃદયમાં એવું તો વસી ગયું...
બંધ આંખોએ સપનાનું ઇન્દ્રધનુષ ખીલી ગયું...
મારું હતું જ શું કે એ મારું ના રહ્યું...
તારું એક સ્મિત અને સદિયોનું સંભારણું જડી ગયું..

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111846455

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now